રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવેમ્બરના અંતમાં યોજાવાની શકયતા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવેમ્બરના અંતમાં યોજાવાની શકયતા
Spread the love

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવેમ્બર -૨૦ના અંતમાં યોજાઇ શકે છે. રાજ્યની ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા,૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી થનાર છે.આ તમામની ચૂંટણીઓ નવેમ્બરની તારીખ ૨૨ થી ૩૦ વચ્ચે ચૂંટણી યોજાવાની શકયતા મનાઈ રહી છે. રાજ્ય ચૂંટણીપંચ તરફથી આ અંગેની તૈયારી શરૂ કરાઇ છે.ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર થઈ શકે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

breaking-news-logo-flat-style-vector-20909969.jpg

Right Click Disabled!