માંડવી : હમલા મંજલ ખાતે કંપની જીવલેણ ભુલના કારણે યુવાને મોત આંબી ગયું

માંડવી : હમલા મંજલ ખાતે કંપની જીવલેણ ભુલના કારણે યુવાને મોત આંબી ગયું
Spread the love

માંડવી તાલુકા ના હમણાં મંજલ ગામે જી.ઇ.ઇન્ડિયા પ્રા. લી. કંપની દ્વારા કોઈ પણ નોટિસ પર્શિદ્ધ કર્યા વગર વિજલાઈનનો વીજ સપ્લાય સરુ કરતા કંપનીની બેદરકારીના લીધે ગોધરાના એક પટેલ યુવાન ને G.E. india Pvt Ltd કંપનીની લાઇનમાં સૉર્ટ લાગવાથી એકનો મરણ થયું. 24 કલાક જેટલો સમય વીતી ગયા બાદ પણ ગઢશીસા પોલીસ સ્ટેશન કંપની વિરોધ ફરિયાદના નોંધતા પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આખરે જન આંદોલનના કારણે કંપનીના જવાબદારો સામે ફરિયાદનોંધવામાં આવી હતી.

રિપોર્ટ : પ્રકાશ મહેશ્વરી

IMG-20201022-WA0142.jpg

Right Click Disabled!