માંગરોળ : મોસાલી ગામનાં ઈમ્તિયાઝ ભાઈની મારૂતિવેનનો ટ્રેકટર સાથે થયેલો અકસ્માત

માંગરોળ : મોસાલી ગામનાં ઈમ્તિયાઝ ભાઈની મારૂતિવેનનો ટ્રેકટર સાથે થયેલો અકસ્માત
Spread the love

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની નવીનગરી ખાતે રહેતાં ઈમ્તિયાઝભાઈ પાંચભાયા મારૂતિવેન લઈને પાતલ થી મોસાલી આવી રહ્યા હતા,ત્યારે એમને અકસ્માત થવા પામ્યો છે.પાતાલ થી મોસાલી આવતાં પાતલ નજીક ટ્રેકટર સાથે વેંનનો અકસ્માત સર્જાયો હતો.મારૂતિવેન ચાલક ઈમ્તિયાઝભાઈ પાંચભાયાને ઇજા થતાં બારડોલી સારવાર માટે 108 ની મદદથી લઈ જઈ દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે મારૂતિવેંનનો કચ્ચરઘાણ વળી જતાં, વેનને વ્યાપક નુકશાન થવા પામ્યું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1614502949690.jpg

Right Click Disabled!