મેઘરજ પોલીસે સ્વીફ્ટ ગાડીના ગુપ્ત ખાનામા સંતાડેલો 38 હજારનો દારૂ સહિત ત્રણ આરોપી પકડ્યા

મેઘરજ પોલીસે સ્વીફ્ટ ગાડીના ગુપ્ત ખાનામા સંતાડેલો 38 હજારનો દારૂ સહિત ત્રણ આરોપી પકડ્યા
Spread the love

મેઘરજ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. અેન.અેમ.સોલંકી સ્ટાફ સાથે કાલીયાકુવા ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનો ચેક કરતા હતા ત્યારે વગર પાસપરમીટે મારૂતી સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં GJ-06-EQ-0376 ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦ મા ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો પાઉચ કુલ નંગ-૨૨૧ કુલ કિ.રૂ. ૩૮,૯૦૦ તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૧૧,૦૦૦ મળી કુલ. કિ.રૂ ૩,૪૯,૯૦૦ ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા પકડાઈ ગયેલા આરોપી (૧)મહેન્દર સ/ઓ ઇન્દરસિગ રાણા રાજપુત રાજસ્થાન (૨) વિજયસિંગ સ/ઓ રોડસિંગ રામસિગ દેવડા રાજપુત રહે. રાજસ્થાન (૩) મનિષા ઉફૅ કોમલ ડો/ઓ મહેન્દર લાદુલાલજી શમાૅ રહે. રાજસ્થાન ના દારૂની હેરાફેરી કરતા પકડાતા પ્રોહિબિશન અેક્ટ મુજબ ગુન્હો નોધી આગળની કાયૅવાહી કરવામાં આવી હતી તેમજ ઇ ગુજકોપ પોકેટ કોપની મદદથી અગાઉના ગુન્હાઓમા પણ આ આરોપીઓ સંડોવાયેલ હોવાનુ બહાર આવ્યું હતુ.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા

IMG-20201022-WA0130-1.jpg IMG-20201022-WA0131-0.jpg

Right Click Disabled!