મારી મા પૂછે છે કે બેટા હળદર ખાય છે કે નહી : વડાપ્રધાન

મારી મા પૂછે છે કે બેટા હળદર ખાય છે કે નહી : વડાપ્રધાન
Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ ની પહેલી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ફિટ ઇન્ડિયા સંવાદ દરમિયાન લોકોને તંદુરસ્તી માટે પ્રભાવિત કરનારા લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયા ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ પણ શામેલ છે. ઓનલાઇન વાતચીતમાં સામેલ લોકો તંદુરસ્તી અને સારા સ્વાસ્થ્ય વિશે કહેશે વડા પ્રધાન તેમના મંતવ્યો અંગે માર્ગદર્શન પણ આપી રહ્યા છે. આ ચર્ચામાં જોડાયેલા લોકોમાં વિરાટ કોહલી, મિલિંદ સોમનથી લઈને રૂજુતા સ્વેકરનો સમાવેશ છે.

download.jpg

Right Click Disabled!