ઇડર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનો પ્રાંત કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજાયો

ઇડર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનો પ્રાંત કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજાયો
Spread the love

ઇડરના પાવાપુરી જૈન મંદિર ખાતે બે દિવસીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનો પ્રાંત કાયૅકતાૅ અભ્યાસ વગૅ યોજાયો જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગો ના માન્યતા પ્રાપ્ત આઠ સંગઠનોના અપેક્ષિત રાજ્ય, સંભાગ અને વિભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સંગઠન, સમાજ, અને રાષ્ટ્રને કેન્દ્ર માં રાખી બંને દિવસ દરમિયાન કુલ 10 સત્રો માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાન્ત પ્રચારક માન.ચિંતનભાઈ ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઈ જોશી – માધ્યમિક શિક્ષણ નાયબ નિયામક મહેશભાઈ મહેતા સંગઠનના રાષ્ટ્રીય સંગઠન મંત્રી માન. મહેંદ્ર કપૂરજી સહિત કાયૅકતાૅઓ હોદ્દેદારો અે સમગ્રપણે બે દિવસના અભ્યાસ વર્ગ અંદર ઉપસ્થિત તમામ હોદ્દેદારો ને કાર્ય કરવાની પધ્ધતિ, લક્ષ્ય, પ્રશાસન સાથે નો અભિગમ, કાર્યકર્તાઓ ના ગુણો,ગુણવત્તા યુક્ત સંગઠન, રાષ્ટ્ર સર્વોપરી, સ્વદેશી અને ગ્રામ વિકાસ, પર્યાવરણ અને મહિલા સહભાગિતા, આર્થિક શુધ્ધતા અને મિડિયા મેનેજમેન્ટ જેવા અનેક વિષયમાં તાજગી સભર ભાથું મળ્યું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20210403-WA0159-1.jpg IMG-20210403-WA0158-2.jpg IMG-20210403-WA0160-0.jpg

Right Click Disabled!