નડિયાદ હોસ્પિટલના સીવીલના તબીબોની ટીમની સફળતાને બિરદાવતા દર્દી

નડિયાદ હોસ્પિટલના સીવીલના તબીબોની ટીમની સફળતાને બિરદાવતા દર્દી
Spread the love

ખેડા જિલ્લાંના નડિયાદની કોવીડ-૧૯ની સીવીલ હોસ્પિમટલમાં કોરોના પોઝિટીવ આવતા દાખલ થયા હતા. કોવીડ-૧૯ની સીવીલ હોસ્પિછટલમાં આબીદાબીબી કૈયુબ શાહ દર્દીને રજા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે નડીયાદ સીવીલ હોસ્પીટલના ડોક્ટરો અને નર્સ અને વ્યવસ્થા ઘણી સારી છે. સારી સારવાર આપે છે. આજે મને આઠ દિવસની સારવાર બાદ હું સ્વસ્થ થતા રજા મળી છે.

Right Click Disabled!