કલોલના પૂર્વ વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે પરબ શરૂ કરવામાં આવી

કલોલના પૂર્વ વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે પરબ શરૂ કરવામાં આવી
Spread the love

કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ શોપિંગ સેન્ટર સામે ડૉ. ભીમરાવ આંબેડકર જલધારાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે ઉનાળા દરમ્યાન આ સેવા પાંચ વર્ષ સુધી અવિરત ચાલુ છે ત્યારે ગરમીમાં રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓને પાણીની સુવિધા મળી રહે તે માટે આવી પરબ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે સામાજિક કાર્યકર નિલેશ આચાર્ય, અરવિંદ પરમાર, ભરતભાઈ રાઠોડ અને અમૃતભાઈ પરમાર હાજર રહ્યા હતાં.

Right Click Disabled!