કલોલમાં માસ્ક-સોશ્યિલ ડીસ્ટન્સ વગર કોરોનાને આમંત્રણ

કલોલમાં માસ્ક-સોશ્યિલ ડીસ્ટન્સ વગર કોરોનાને આમંત્રણ
Spread the love

કલોલ પંથકમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હજુ કલોલમાં કેટલાક એવા નાગરિકો છે, જેઓ માસ્ક કે સોશ્યલ ડીસ્ટન્ટ ન જાળવી સંક્રમણ વધારવામાં સહભાગી બની રહ્યાં છે. શાકમાર્કેટ પાસે શાકભાજીનો વેપાર કરતાં ફેરિયાઓ સહિત ગ્રાહકો વગર માસ્કે નજરે પડે છે ત્યારે માસ્ક વગર ફરતાં ફેરિયા અને ગ્રાહકો આ પ્રકારની ઘોર બેદરકારી દાખવી પોતાના ઘરની સાથે બીજાના ઘરોમાં પણ કોરોનાને પ્રવેશવા આમંત્રણ આપી રહ્યાં છે. તંત્ર આવા શખ્સો સામે કડક વલણ અપનાવે તે ઈચ્છનીય છે.

Right Click Disabled!