કલોલના છત્રાલ જીઆઈડીસી એસોસિએશન દ્વારા કામદારો માટે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું

કલોલના છત્રાલ જીઆઈડીસી એસોસિએશન દ્વારા કામદારો માટે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું
Spread the love

છત્રાલ જીઆઈડીસી એસોસિએશન દ્વારા છત્રાલ એસ્ટેટમાં કામ કરતાં કામદારો માટે કોરોના સામે રક્ષણ માટે વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છત્રાલ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ હોલ ખાતે યોજાયેલ આ કેમ્પનો 114 કામદારોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ પટેલ તેમજ સંજયભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Right Click Disabled!