એમ. બી. બી. એસ. ના બીજા વર્ષ મા અભ્યાસ કરતા મારો પુત્ર ધાર્મિક કોરોના મુક્ત

એમ. બી. બી. એસ. ના બીજા વર્ષ મા અભ્યાસ કરતા મારો પુત્ર ધાર્મિક કોરોના મુક્ત
Spread the love

પોઝીટીવ. સ્ટોરી.

એમ. બી. બી. એસ. ના બીજા વર્ષ મા અભ્યાસ કરતા મારા પુત્ર ધાર્મિક યોગેશભાઈ વસાણી બે દિવસ પેલા કોરોના મુક્ત થયો કાલે એમના માતુશ્રી યાને મારા ધર્મપત્ની કોરોના મુક્ત થયા કાલે રાત્રે ધાર્મિક મને કહે પપ્પા આવતી કાલે કોરોના વોર્ડ મા અગિયાર સભ્યો ની જરૂરત છે

તો હુ કાલે હાજર થઈ જાવ મે કહ્યું હજુ તને નબળાઈ છે થોડી ખાસી પણ છે તો દસ દિવસ પછી ની બેચ મા જાય તો સારું તો ધાર્મિક કહે પપ્પા હવે કોરોના ના કેસ દિન પ્રતિદિન ઘટતા જાય છે આવતી બેચ્ મા મારો વારો પણ ન આવે તો હું મારી ફરજ ચૂકી ન જાવ ? આ સવાલ સામે કોઈ મારો કોઈ જવાબ જ ન હતો હુ આજ સવારે પાંચ વાગ્યે અહી થી નીકળી એને રાજકોટ સાત વાગ્યે ખૂબ હરખ સાથે મૂકી આવ્યો અને અત્યારે અે ફરજ પર હાજર પણ થી ગયો ધાર્મિક ના ફરજ ના જ્ઞાન માટે આજ અમારો પરિવાર ગૌરવ અનુભવીએ છીએ…

ડૉ યોગેશ વસાણી અમરનગર

રીપોર્ટ : રાજુ કારીયા વડીયા

IMG-20210504-WA0004.jpg

Right Click Disabled!