બનાસ ડેરી દ્વારા ઓક્સિજન નો પ્રવાહી ટેન્ક સ્થાપિત

બનાસ ડેરી દ્વારા ઓક્સિજન નો પ્રવાહી ટેન્ક સ્થાપિત
Spread the love

કોરોના કાળ માં ઓક્સિજન ની પડતી મુશ્કેલીને કારણે લોકો પોતાને ઓક્સિજન માટે દોડાદોડી કરતા થઈ ગયા છે જ્યારે ઓક્સિજન પુરો પાડવા માટે સરકાર પણ નિષ્ફળ નિવડી છે બનાસકાંઠા જિલ્લાની પશુપાલકો ની જીવાદોરી અને એશિયા ની સૌથી મોટી ડેરી માં બનાસ ડેરી દ્વારા સિવિલ હોસ્પિટલ, પાલનપુર ખાતે લિકવીડ ઓક્સિજનનો સંગ્રહ કરવા માટે 10 ટનની ક્ષમતા ધરાવતી ટાંકીને સ્થાપિત કરવામાં આવી છે.બનાસ ડેરી નાં ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ખુબ સરસ નિર્ણય બનાસ વાસીઓને ફાયદાકારક સાબિત થશે.તેમજ
બનાસડેરી કોરોના સંકટમાં લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવા પ્રયત્નશીલ છે તેવું જણાવ્યું હતું.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

FB_IMG_1620113485763.jpg

Right Click Disabled!