જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્‍તારમાં પ્રવેશબંધી

Spread the love

જૂનાગઢ : આચાર્યશ્રી પોલીસ તાલીમ મહાવિધાલય જૂનાગઢ ખાતે તાલીમ લઈ રહેલ ૧૮ તાલીમાર્થીઓની ૨૨ રાઈફલની પ્રેકટીસ લેવા માટે પોલીસ તાલીમ વિધાલય જૂનાગઢના બફેલ રેન્જ ફાયરીંગ બટ ખાતે તા.૧૪/૧૦/૨૦૨૦ દિવસ-૧ માટે ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે. આ દરમિયાન પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં બફેલ રેન્‍જ ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર જણાતા અધિક જીલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી ડી.કે.બારીઆએ તેમને મળેલ સત્તાની રુઇએ તા.૧૪/૧૦/૨૦૨૦ જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્‍જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૦૦ થી સાંજનાં ૧૮-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!