સુરત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓએ કોરોનાથી સાવચેત રહેવાના સામૂહિક શપથ લીધા

સુરત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓએ કોરોનાથી સાવચેત રહેવાના સામૂહિક શપથ લીધા
Spread the love

સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ જનજાગ્રુતિ આંદોલનના ભાગરુપે સુરત જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા દ્વારા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે કોવિડ-૧૯ અંગે શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન તેમણે કોરોના અટકાયત અંગેની ઉમદા કામગીરી કરનારા સુરત જિલ્લાના તમામ અધિકારી, કર્મચારીઓ અને તમામ કોરોના વોરીયર્સને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20201015-WA0088.jpg

Right Click Disabled!