ઇડર અંબાજી હાઇવે રોડ ઉપર આઇશર મારૂતી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનુ મોત – ૩ ગંભીર

ઇડર અંબાજી હાઇવે રોડ ઉપર આઇશર મારૂતી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનુ મોત – ૩ ગંભીર
Spread the love

ઇડર અંબાજી હાઇવે રોડ ઉપર માથાસુર ગામ પાસે આઇશર ગાડી અને મારૂતી ૮૦૦ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાૅતા કાર ચાલકનુ ઘટના સ્થળે કમકમાટી ભયુૅ મોત કારમા સવાર ૪ લોકોમાથી ૧ નુ મોત ૩ ની હાલત ગંભીર જણાતા સારવાર અથૅ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બનાવની જાણ ઇડર પોલીસને થતા તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી રોડ ઉપર ટ્રાફિક જામ થતા ટ્રાફિક ને કંટ્રોલ કરી અાગળની કાયૅવાહી હાથ ધરી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20210223-WA0225-2.jpg IMG-20210223-WA0220-1.jpg IMG-20210223-WA0222-0.jpg

Right Click Disabled!