રાણપુરમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ યોજાયો

રાણપુરમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ યોજાયો
Spread the love

બોટાદ જીલ્લાના રાણપુરમાં મોઢ વણિક જ્ઞાતિની વાડીમાં આજરોજ મોઢેશ્વરી માતાજી નો પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં મોઢેશ્વરી માતાજીનું પુજન કરી આરતી, સ્તુતિ, થાળ ગવાયા હતા. ત્યારબાદ હાજર તમામ લોકોએ મહાપ્રસાદ લીધો હતો.આ પ્રસંગે મોઢ વણિક જ્ઞાતિના પ્રમુખ વિજયભાઈ પારેખ,હરેશભાઈ મહેતા, સુર્યકાંતભાઈ દોશી, અરવિંદભાઈ શાહ, હર્ષદભાઈ શાહ, દિવ્યાંગભાઈ દોશી, ભાવિનભાઈ શાહ, અનિલભાઈ વડોદરીયા સહીત મોટી સંખ્યામાં મોઢ વણિક જ્ઞાતાના લોકો હાજર રહ્યા હતા અને ભક્તિભાવ પુર્વક મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો..

વિપુલ લુહાર (રાણપુર)

IMG-20210225-WA0035-1.jpg IMG-20210225-WA0036-0.jpg

Right Click Disabled!