કે. પી. ચાવડાના મામલતદાર પુરવઠા શાખા રાજુલા જેવા પ્રમાણીક વ્યક્તિની જનતાને જરૂર છે

કે. પી. ચાવડાના મામલતદાર પુરવઠા શાખા રાજુલા જેવા પ્રમાણીક વ્યક્તિની જનતાને જરૂર છે
Spread the love
  • ખરેખર બધી સરકારી યોજના માં આવા અધિકારી હોવા જોઈએ

જે ખોટા રાજકારણીયા તેમજ વગ વાળા બી.પી.એલ કાર્ડ ધરાવતા હતા એવા લોકોના રાહત ના કુપન રદ કરી ગરીબ નિરાધર જરુરીયાત મંદોને રાશન મળે એ માટે કામ કરતા આ રાજુલા મામલતદાર ના કર્મચારી ચાવડા સાહેબ જે નિવૃતી ની નજીક હોવા છંતા કોઈપણ ના દબાણ માં આવ્યા વગર કામ કરે છે જે રોજે અમરેલી થી રાજુલા આવી પોતાનો પુરો સમય કામ કરે છે. જેને બજરંગબલી સેના દ્વરા સેલ્યુટ કરવામાં આવે છે…..જે કેંસર પિડિત કે અન્ય દુઃખ દાયક બિમારી વાળાને તાત્કાલિક ધોરણે રાશન કાર્ડ બનાવી આપે છે. રાજુલા મામલતદાર સાહેબ નો આગરીયા સરપંચ પ્રકાશભાઈ ખુમાણ અને બજરંગબલી સેના દ્વારા ખુબ ખુબ આભાર માન્યો હતો.

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20201016-WA0045-1.jpg IMG-20201016-WA0046-0.jpg

Right Click Disabled!