હળવદમાં 10 દિવસ પહેલા ગુમ થયેલ 11 વર્ષના બાળકની પોલીસ તપાસ

હળવદમાં 10 દિવસ પહેલા ગુમ થયેલ 11 વર્ષના બાળકની પોલીસ તપાસ
Spread the love

હળવદમાં 10 દિવસ પહેલા ગુમ થયેલ ૧૧વર્ષના બાળકની પોલીસ તપાસ હાથ ધરાતા તેની સાવકી માતા જ શંકાના દાયરામાં આવી જતા ખળભળાટ મચી ગયો છે છ ઓક્ટોબરના રોજ ગુમ થયેલ બાળકની તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી.જેમાં દીકરો કેનાલમાં ડૂબી ગયો છે મોરબી ગયો છે તેઓ ગોળ ગોળ જવાબ આપતી સાવકી માતા શંકાના દાયરામાં આવી હતી, ત્યારે હળવદ મોરબી હાઇવે પર આવેલ નર્મદા કેનાલમાં ધ્રુવ ઉર્ફે કાના ને કાળુભાઈ ના ધર પાસે નવડાવા માટે ગય હતી ત્યાથી અચાનક કેનાલ પાસે કાનો ગુમ થઈ ગયો હતો, મોરબી ગયો છે, કેનાલમાં પડી ગયો છે આવા ગોળ ગોળ જવાબ આપતા સાવકી માતા પર શંકાછે.

આથી ચકચારી ધટનામાં મોટો ખુલાસો થવાની શકયતા દેખાઈ રહી છે, કાના ને શોધવા માટે રાજકોટ એનડીઆરએફની ટીમ કામે લાગી છે, સાથે સાથે હળવદ પોલીસ પણ ભારે જહેમત ઉઠાવી રહી છે, વિશાલ પેકેજીંગ માં રહેતા જયેશભાઈ જયંતિભાઈ પ્રજાપતિ નો 11 વર્ષનો બાળક ધ્રુવ ઉફૅએ કાનોઓ ગુમ થયાની ફરિયાદ ગત તારીખ ૬ ઓકટોબરના રોજ બાળકને પિતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, બાળકની સાવકી માતા ભાવિષાબેન એ હળવદ નજીક આવેલી નમૅદા કેનાલમાં ફેંકી દીધી હોવાની કબૂલાત આપતા હળવદ પીઆઈ પી ,એ, દેકાવાડિઆ,પીએસઆઈ રામાનુજ હળવદ તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા કેનાલમાં કાનાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

IMG-20201017-WA0032.jpg

Right Click Disabled!