પાટણ જિલ્લા પંચાયતના 11 જુનિયર ક્લાર્કની બઢતી

પાટણ જિલ્લા પંચાયતના 11 જુનિયર ક્લાર્કની બઢતી
Spread the love

જિલ્લા પંચાયતમાં સિનિયર ક્લાર્ક તરીકે બઢતી મેળવનાર આર.એમ. વાઘેલાને જીલ્લા પંચાયત શિક્ષણ શાખામાં, ડી એચ પટેલને તાલુકા પંચાયત સિદ્ધપુર આર.કે પટેલને જિલ્લા પંચાયત મેલેરિયા શાખા, એસ.પી. પટેલને તાલુકા પંચાયત સમી, બી એમ પટેલને તાલુકા પંચાયત સિધ્ધપુર એ.જી. પટેલને તાલુકા પંચાયત સરસ્વતી, જે.બી સોઢાને તાલુકા પંચાયત રાધનપુર, એસ આર ચૌધરીને તાલુકા પંચાયત હારીજ, જી.એન. દેસાઈને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જે એમ ભરવાડને જીલ્લા પંચાયત હિસાબી શાખા અને એચ.ટી. જાદવને તાલુકા પંચાયત પાટણ ખાતે નિમણૂક આપવામાં આવી છે.

images.jpg

Right Click Disabled!