રાજકોટ : બેન્ક ઓફ બરોડામાં ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને ઝઢપી લેતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ : બેન્ક ઓફ બરોડામાં ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને ઝઢપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
Spread the love

રાજકોટ શહેર ૮૦ ફુટ રોડ પર આવેલ ફિલ્ડમાર્શલ કારખાનામાં ત્રાટકે તે પૂર્વે રવિ કૌશિકભાઈ ચૌહાણ, અનિલ જયંતીભાઈ તાવીયા, વિશાલ કાબાભાઈ ધલવાણીયા અને રાહુલ રમેશભાઈ તાવીયાને દબોચી લીધા હતા. રવિ ચૌહાણ અને વિશાલ સાથે બેન્ક ઓફ બરોડામાં ચોરી કરવાના પ્રયાસમાં વિછિયાના ઓરી ગામનો દિપક બુધાભાઈ સરવૈયા સંડોવાયેલ હોય. તેને ઝડપી પાડવાની સૂચના અન્વયે D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગર્શન હેઠળ P.S.I યુ.બી.જોગરાણા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન જયંતીભાઈ ગોહિલ અને અભિજીતસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે A.S.I બિપીનભાઈ ગઢવી, સી.એમ. ચાવડા, સંતોષભાઈ મોરી, અશોકભાઈ ડાંગર, ઇંદ્રજીતસિંહ ગોહિલ અને કરણભાઇ મારુ સહિતના સ્ટાફે દિપક ચૌહાણને મહીકા ગામના પાટિયા પાસેથી દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200925-WA0039.jpg

Right Click Disabled!