રાજકોટ : વિદેશી દારૂ વેચતો એક ઈસમને આજીડેમ પોલીસે ઝડપી પાડ્યો

રાજકોટ : વિદેશી દારૂ વેચતો એક ઈસમને આજીડેમ પોલીસે ઝડપી પાડ્યો
Spread the love

રાજકોટ શહેરમાં પ્રદ્યુમન પાર્ક પાછળના ભીચરી જતાં રસ્તે ખરાબામાં ઝાડી જાખરામાં વિદેશીદારૂ વેંચાતો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કિશોર ડાયા રાઠોડ નામના શખ્સને ૨૮ હજારની કિંમતની ૬૦ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમ્યાન આરોપી અગાઉ ત્રણ વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201016-WA0038.jpg

Right Click Disabled!