રાજકોટ : બિગબજાર પાસે બાઇક પર બેસેલા યુવાનને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો

રાજકોટ : બિગબજાર પાસે બાઇક પર બેસેલા યુવાનને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો
Spread the love

રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બિગબજાર નજીક આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટ સામે રોડ પર પાર્ક કરેલા બાઇક ઉપર ગીતાંજલિ પાર્કમાં રહેતો ચેતનભાઇ ભગવાનજીભાઇ શિયાળ નામનો ઉ.૩૬ વર્ષનો યુવાન બેઠો હતો. ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કારે બાઇક પર બેઠેલા યુવાન સહિત પાર્ક કરેલા અન્ય ૨ બાઇકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ધટના CCTVમાં કેદ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચેતનભાઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201021-WA0050.jpg

Right Click Disabled!