રાજકોટ : બપોરે 1.25 મિનિટએ 2ની ત્રિવતાનો આચકો આવ્યો

રાજકોટ : બપોરે 1.25 મિનિટએ 2ની ત્રિવતાનો આચકો આવ્યો
Spread the love

રાજકોટ શહેરમાં ભૂંકપની ચેન સરકયુલન થઈ રહેલ હોવાથી સૌરાષ્ટ્રમાં વારંવાર ભૂંકપના આચકાઓ નોધાય રહ્યા છે. આજ બપોરે ૧.૨૫ મિનિટએ ૨ ની ત્રિવતાનો આચકો શહેરમાં આવ્યો હતો. જેનું એપી સેન્ટર શહેરથી ૨૭ કિ.મી દુર નોધાયું છે. રાજકોટમાં છેલ્લા દોઢ મહિનામાં ૧૦ થી વધુ ભૂંકપના આચકાઓ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અને નબળા બાંધકામના કારણે લોકો ઘરમા જતા પણ ભય અનુભવી રહ્યા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201016-WA0067.jpg

Right Click Disabled!