રાજુલા : પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી સી. આર. પાટિલની મુલાકાતે

Spread the love

આજરોજ સુરત ખાતે ગુજરાત રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કોરોના ને મહાત આપી સ્વસ્થ થયા બાદ તેમના નિવાસસ્થાને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા શુભેચ્છા મુલાકાત કરી હતી ખબર અંતર પૂછ્યા હતા રાજકીય સામાજિક ચર્ચાઓ કરી મળવાનો અવસર મળ્યો હતો…..

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

Right Click Disabled!