રેપર અભિનવ શેખર બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં સેલિબ્રિટી ડિઝાઈનર અર્ચના કોચર માટે વોક કર્યું

રેપર અભિનવ શેખર બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં સેલિબ્રિટી ડિઝાઈનર અર્ચના કોચર માટે વોક કર્યું
Spread the love

અમદાવાદ- સેલિબ્રિટી ડિઝાઈનર અર્ચના કોચર બોમ્બે ટાઈમ્સ ફેશન વીક કે જે 23 ડિસેમ્બરના રોજ લોન્ચ થાય છે તેના માટે ફર્સ્ટ ડે ફિનાલે કરી રહી છે. આ વર્ષે ડિઝાઈનરએ વુમન અને મેનના એફોર્ટ અને અચીવમેન્ટની ઉજવણી કરવા માટે તેના ફેશન શોમાં પાવર વુમન અને મેનનો એક રાઉન્ડ ઉમેર્યો. રેમ્પ પર ઉતરનાર પુરુષોમાંથી એક અભિનવ શેખર હતાં. અભિનવ શેખર એક સ્મોલ ટાઉન રેપર છે, જેણે લોગ ક્યાં કહેંગે, તબાહી, હિન્દુસ્તાન અને બીજા ઘણા જેવા તેમના પ્રેરક ગીતોથી સ્ટીરોટાઈપ તોડ્યો છે.  શબ્દોથી રમવું એ તેમની કળા છે અને તે સમાજને પાછું આપવામાં અને યુવાનોને પ્રેરણા આપવામાં વિશ્વાસ રાખે છે. તેમણે રેમો ડિસુઝાની સાથે પણ કામ કર્યું છે.

Right Click Disabled!