રેમીડી સિવર ઇન્જેક્શનની માત્ર 2800 છે પરંતુ કેટલીક હોસ્પિટલવાળા 5000 પડાવે છે…!

રેમીડી સિવર ઇન્જેક્શનની માત્ર 2800 છે પરંતુ કેટલીક હોસ્પિટલવાળા 5000 પડાવે છે…!
Spread the love

કોરોનાં મહામારીમાં શ્વાસ લેવામાં તકલીફ પડે તો તેની સારવાર માટે ઝાયડ્સ કંપનીના રેમીડી સિવર ઇન્જેક્શન લેવાની ડોક્ટરો ભલામણ કરે છે. સામાન્ય રીતે આ ઇન્જેક્શનની અછત હોય છે અથવા હોસ્પિટલ વાળા એક ઇન્જેક્શનના ૪,૦૦૦ થી ૫,૦૦૦ રૂપિયા ચાર્જ કરે છે. ફૂલ ૬ ઇન્જેક્શનના કોર્સના રૂપિયા ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ ચાર્જ કરે છે.

ઝાયડસના કંપનીનું આ એક ઇન્જેક્શનના ૨,૮૦૦/- રૂપિયામાં મળે છે. જેથી ૬ ઇન્જેક્શનના ફૂલ ૧૬,૮૦૦/- રૂપિયા થાય.જો કે MRP વધુ હોય છે.પરંતુ ઉપરનાં ભાવથી ઝાયડસના ડીલરની દુકાનેથી મળી જાય છે. જો દવાની દુકાન વાળા વધારે ભાવ લેવાની માગણી કરે તો તમે ઝાયડસ કંપનીમાં નીચે જણાવેલ ,ફોન નંબર પર દવાની દુકાન વાળાની હાજ રીમાં જ ફરીયાદ નોંધાવી શકો છો. તમે ફોન લગાડવાની વાત કરશો એટલે દુકાન વાળા ભાઈ તરત જ MRP ૨,૮૦૦/- રૂપિયા પ્રમાણે ફૂલ રૂપિયા ૧૬,૮૦૦/- રૂપિયામાં મા૬ ઇન્જેક્શન આપશે.

કંપનીનો ફોન નંબર ૦૨૨ ૬૧૩૯ ૧૮૩૭ છે,અમદાવાદમાં નીચે જણાવેલ દવાની દુકાને કંપનીના ભાવથી કોઈપણ પ્રકારની કનડગત વગર મળી શકે છે. બોડીલાઈન ફાર્મસી,પાલડી, અમદાવાદ સી.કે. શાહ, મોબાઈલ નંબર ૯૮૨૫ ૩૧૪ ૫૪૬,આનંદ મેડીકલ, ચિરાગભાઈ ,૯૮૯૮ ૪૦૮ ૯૬૯ ,સમાજના કોઈપણ સભ્યોને જો આ ઇન્જેક્શન મેળવવામાં તકલીફ પડે તો નીચેનાં નંબર પર સમપર્ક કરવા વિનંતી. કોઈપણ સભ્યોને આની જરૂર ના પડે તેવી કુદરત – ઈશ્વરને પ્રાર્થન આર.એન.પટેલ ,ઉપપ્રમુખ, અમદાવાદ ઝોન ,નરોડા
અમદાવાદ,૯૮૨૫૦ ૪૮૪૯૭.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG_20201016_162956.jpg

Right Click Disabled!