જામનગર ખોડિયાર કોલોનીમાં મોબાઈલ ટાવર ઊભા કરવા રહીશોમાં રોષ

જામનગર ખોડિયાર કોલોનીમાં મોબાઈલ ટાવર ઊભા કરવા રહીશોમાં રોષ
Spread the love

જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં શક્તિનગર શેરી નં.૧ ખાતે મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરતા આસપાસના રહીશોમાં વિરોધ ઉઠ્યો છે અને આ અંગે મહાનગરપાલિકામાં વાંધા અરજી આપીને અહીંયા ટાવર ઉભો કરવા દેવામાં ન આવે તે મુજબની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-6.jpeg

Right Click Disabled!