પેટલાદ વોર્ડ નંબર 3 ખાતે આવેલ લુહાર વાસના રહીશો સુવિધાથી વંચિત

પેટલાદ વોર્ડ નંબર 3 ખાતે આવેલ લુહાર વાસના રહીશો સુવિધાથી વંચિત
Spread the love

પેટલાદ શહેરના વોર્ડ નંબર 3 ખાતે એસ.ટી. બસ ડેપો પાછળ આવેલ લુહાર વાસમાં ગટર પાણી તેમજ સૌચાલય છે પણ કોઈ કામ ના નથી શૌચાલય દૂષિત પાણી ખુલી નિકો તેમજ ગંદકીથી માંદગી તેમજ લોકોના આરોગ્ય સામે ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક
રહીશો આક્રોશ જોવા મળી રહ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવાં જૂની થાય તો નવાઈ નહી…!

વિપુલ સોલંકી/ હરીશ પટેલ

IMG-20200925-WA0117.jpg

Right Click Disabled!