રીયા મામલે આજે અરજી પર થશે સુનાવણી

રીયા મામલે આજે અરજી પર થશે સુનાવણી
Spread the love

મુંબઈ હાઈકોર્ટમાં ડ્રગ્સ મામલામાં ફસાયેલી અભિનેત્રી રીયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટે ફગાવી છે. અને તેને હજુ 6 ઓક્ટોમ્બર સુધી જેલમાં રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે રીયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીએ મુંબઈ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી આ અગાઉ 11 સપ્ટેમ્બરે મુંબઇની વિશેષ કોર્ટે રિયા તેના ભાઇ શોવિક અને અન્ય ચારની જામીન અરજી ફગાવી દીધી હતી ઉલ્લેખનીય છે કે આ મામલે હાઇકોર્ટ સુનાવણી કરશે રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી અભિનેત્રી રીયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટે ફગાવી.

RIA-1-1-960x640.jpg

Right Click Disabled!