પેટલાદ જમનાદાસ વૃદ્ધાશ્રમ ખાતે સંદીપ મકવાણાની દીકરી જીયાનો જન્મ દિવસ ઉજવાયો

Spread the love

પેટલાદ સાઇ નાથ મંદિર સામે આવેલ શ્રી જમના દાસ વૃદ્ધા આશ્રમ ખાતે તાં.૨૧/૯/૨૦ના રોજ સાંજે ૭ વાગે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેક કાપી જીસુ.ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી આં પ્રસંગે સગા સબંધી તેમજ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

હરીશ પટેલ / વિપુલ સોલંકી

Right Click Disabled!