વડાલી તાલુકા પંચાયત કચેરી ખાતે કોરોના પોઝિટિવ આવતા બિલ્ડીગ કરાઈ સેનીટાઇઝ

વડાલી તાલુકા પંચાયત કચેરી ખાતે કોરોના પોઝિટિવ આવતા બિલ્ડીગ કરાઈ સેનીટાઇઝ
Spread the love

સાબરકાંઠા જિલ્લામાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વડાલી માં દિવસે ને દિવસે કેસોમાં વધારો થઈ રહયો છે ત્યારે વડાલી તાલુકા પંચાયત માં મ.નરેગા ગ્રામ રોજગાર સેવકમાં ફરજ બજાવતા કર્મચારી ને કોરોના પોઝિટિવ આવતા તાલુકા પંચાયતનુ તંત્ર આવ્યુ હરકતમાં અને તત્કાલ તાલુકા પંચાયત ની બિલ્ડીગ માં સેનીટાઇઝ કરાવ્યુ હતુ વડાલી તાલુકા પંચાયત ખાતે કોરોના ની એન્ટ્રી થતા તાલુકા પંચાયત ના પ્રમુખ વિજય પટેલ અને ટી.ડી.ઓ સોલંકી સાહેબ દ્વારા તાલુકા પંચાયત ને નગરપાલિકા ટીમ ને બોલાવી તત્કાલ બિલ્ડીગ ને સેનેટાઈઝ કરાવી હતી.

2-1.jpg 3-2.jpg 1-0.jpg

Right Click Disabled!