સંજય દત્તે બદલ્યો લુક, કેન્સરને હું હરાવી દઇશ

સંજય દત્તે બદલ્યો લુક, કેન્સરને હું હરાવી દઇશ
Spread the love

સોશિયલ મીડિયા પર સંજયનો વીડિયો વાયરલ થયો : ફિલ્મ કેજીએફ માટે દાઢી વધારી રહ્યો છે અને જેનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૂ થવાનું છે : અભિનેતા સંજય દત્ત

રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર

IMG-20201015-WA0224.jpg

Right Click Disabled!