સ્લિપ ડીસ્ક : કારણો, લક્ષણો અને સારવાર

સ્લિપ ડીસ્ક : કારણો, લક્ષણો અને સારવાર
Spread the love

કમરનો અસહ્ય દુખાવો (સ્લિપડિસ્ક,સાઇટીકા (રાંજણ),વગેરે) દવા,ઇન્જેકશન કે સર્જરી વિના વિશ્વ ની અધ્યતન “એડવાન્સ ફિઝ્યોથેરાપી સારવાર”  દ્વારા કાયમ માટે મટાડી શકાય છે. કરોડરજ્જુ (હ્યુમન સ્પાઈન)માં ૭ ગરદન, ૧૨ પીઠના, ૫ કમરના, ૯ કમરનાં નીચેનાં ભાગમાં એમ થઇને ૩૩ મણકા આવેલા છે. આ દરેક મણકા વચ્ચે ઇન્ટરવટ્રીબલ ડીસ્ક (ગાદી) આવેલી હોય છે.

સ્લિપ ડીસ્ક શુ છે?

જ્યારે ગાદીનો બહારનો ભાગ (એન્યુલસ ફોઇબ્રોસીસ) નબળા પડે/ફાટી જાય છે ત્યારે ગાદીનો અંદરનો ભાગ (ન્યુક્લીયસ પ્લુપોસીસ) બહાર આવી જાય છે આ સ્થિતી ને સાદી ભાષામાં મણકાની ગાદી સ્લિપ ડીસ્ક ખસી જવાનું  કહેવાય છે.

સ્લિપ ડીસ્ક થવાનાં કારણો

 • લક્ષણો :-
 • – કમરનો સતત દુખાવો/ કળતર
 • કમર/ પીઠનો દુખાવો ઉપરાંત સાયટીકા નર્વ(ચેતા) નાં દબાણથી કમરથી પગની પીંડી સુધી બહેરાશ થવી(સુન્નપણું), ભારે લાગવું, ખાલી ચડવી, તથા સતત દુખાવો.
 • ગંભીર કિસ્સાઓમાં પગનાં પંજાનાં ભાગના સ્નાયુઓમા નબળાઇ આવવી. / પંજા પર કાબુ ગુમાવવો.(ફૂટ ડ્રોપ)
 • અતી ગંભીર કિસ્સામાં મૂત્ર કે મળમાર્ગનું નિયંત્રણ ખોરવાઇ જવું.

સારવાર

 • ડો.નિધિ ફિઝ્યોવર્લ્ડ દ્રારા એડવાન્સ ફિઝ્યોથેરાપી ની સારવાર વિશ્વની અધ્યતન ટેક્નોલોજી દ્વારા કરવામાં આવે છે.
 • ઇન્વર્સન થેરાપી (inversion) યુ.એસ.એ (USA) દ્વારા પ્રમાણીત.
 • ટેસ્લા ૨.૫ યુ.કે (UK) દ્વારા પ્રમાણીત
 • ટેકાર (TECAR) ફ્રાંસ ( France) દ્વારા પ્રમાણીત.
 • અધ્યતન મેન્યુર થેરાપી જેવી કે ડ્રાય નિડલ થેરાપી, કપીંગ થેરાપી, બોલ થેરાપી.
 • એક્ટિવ તથા પેસીવ કસરતો.

તમને જાણીને આશ્વર્ય થશે ૨-૫% ગરદન-કમર માટે સર્જરી જરૂરી છે. ૯૫-૯૮% ગરદન/કમરના દુખાવા અયોગ્ય/ખોટા પોશ્ચર, મુવમેન્ટના લીધે થાય છે અને તેની સારવાર દવા,ઇંજેક્શન કે સર્જરી વિના એડવાન્સ ફિઝ્યોથેરાપી અને જીવનશૈલીનાં સુધાર દ્વાર કરી શકાય છે.

Dr. Nidhi Lekinwala
Mobile : 75750 24232

Right Click Disabled!