સાબરકાંઠા જિલ્લામાં એસ.ટી.ડ્રાઇવર ભરતી પ્રક્રિયા પુર્ણ કરવા કલેકટરને આવેદન પત્ર આપ્યું

સાબરકાંઠા જિલ્લામાં એસ.ટી.ડ્રાઇવર ભરતી પ્રક્રિયા પુર્ણ કરવા કલેકટરને આવેદન પત્ર આપ્યું
Spread the love

સાબરકાંઠા જિલ્લા ના એસ.ટી ડ્રાઇવર ભરતી ૨૦૧૯/૨૦ ની પ્રક્રિયા પુર્ણ કરવા સાબરકાંઠા ના ઉમેદવારો દ્વારા કલેકટર સાહેબ શ્રી ને આજ રોજ આવેદન પત્ર આપવા મા આવ્યુ હતુ. એસ.ટી.ડ્રાઇવર ભરતી ૨૦૧૯/૨૦ છેલ્લા ૭ મહિના અગાઉ થી પુર્ણ થયેલ છે છતા હજુ સુધી મેરીટ લિસ્ટ બહાર પાડવામાં ના આવતાં તમામ ઉમેદવારો આકુળ વ્યાકુળ બન્યાં છે. આથી ભરતી પ્રક્રિયા વહેલી તકે ચાલુ કરવા બાબતે તમામ ઉમેદવારો દ્વારા કલેકટર શ્રી ને ભરતી પ્રક્રિયા ચાલુ કરવા માટે માહિતગાર કરતું આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20201016-WA0103-1.jpg IMG-20201016-WA0104-0.jpg

Right Click Disabled!