સુરત જિલ્લાના 7 તાલુકામાં પુર-સંરક્ષણ કામગીરી શરૂ

સુરત જિલ્લાના 7 તાલુકામાં પુર-સંરક્ષણ કામગીરી શરૂ
Spread the love

સુરત જિલ્લામાં ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી અને માંગરોળ એમ કુલ સાત તાલુકામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે નદી, ખાડી, કોતરમાં આવતાં પૂરના કારણે કિનારે આવેલી જમીનનું ધોવાણ થતું હોય છે. આ ધોવાણને અટકાવવા વર્ષ ૨૦૧૯-૨૦માં અંદાજે રૂ.૧૯૬.૭૯ લાખના ખર્ચે કુલ ૧૫ પૂર સંરક્ષણ યોજનાની કામગીરી થઈ હોવાનું સિંચાઇ વિભાગ, સુરત જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

5907944_581faa09.jpg

Right Click Disabled!