અખંડ આનંદ ફિલ્મ દ્રારા ‘સુખથી જીવું છું ખોડલ’ ગુજરાતી આલ્બમ થશે ધમાકેદાર એન્ટ્રી

અખંડ આનંદ ફિલ્મ દ્રારા ‘સુખથી જીવું છું ખોડલ’ ગુજરાતી આલ્બમ થશે ધમાકેદાર એન્ટ્રી
Spread the love

નવરાત્રી એટલે માતાજીની આરાધનાનું પર્વ! આ પાવન અવસરે ‘સુખથી જીવું છું ખોડલ’ગુજરાતી આલ્બમ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.માં ખોડલ ભક્તો માટે નવરાત્રીના નવલાં નોરતા દિવસોમાં સુરતના અંખડ આનંદ ફિલ્મ લઇને આવી રહ્યું છે “સુખથી જીવું છું ખોડલ”ગુજરાતી આ ગીત લોન્ચિંગ ૧૬ ઓક્ટોબર ૨૦૨૦ શુક્રવારે સવારે ૯:૦૦ વાગ્યે યુ ટ્યુબ ચેનલ અખંડ આનંદ પર પ્રકાશિત થશે.

આ ગીત પ્રોડક્શન મેનેજમેન્ટ મિલન કાનાણી કર્યું છે આદિત્ય ગોંડલીયા કામિની પ્રજાપતિ મિલન કામિની અને ઋષિલ લાઠી અભિનયનું આયોજન કર્યું છે ડાયરેક્ટર જયેશભાઇ લાઠીયા અને ભાવેશભાઈ દુધાત છે તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર અતુલ એસ ગેવરીયા અને કાનજી રાદડિયા છે આ સોંગ દિવ્યા ચૌધરી ના સ્વર ગયેલ છે. આ સોંગનું રેકોર્ડિંગ મ્યુઝિક સ્ટુડિઓમા ખોડલનું ભક્તિ સોંગ રજૂ કર્યું છે આ મધુર સોંગ માણવા માટે યુ ટ્યુબ ચેનલ અખંડાનંદ ને સબ્સ્ક્રાઇબ કરો આગામી દિવસોમાં આવનાર નવાં આલ્બમ શોટૅ ફિલ્મ રિલીઝ થશે.

અહેવાલ : અલ્પેશ ચૌધરી (વાવ)

IMG-20201015-WA0003.jpg

Right Click Disabled!