જલાલપોરના સડોદરાથી તાંત્રિક વિધિ માટે લવાયેલ કીડીખાઉ સાથે 6ની અટક

નવસારીના જલાલપોરના સડોદરા ખાતે રામલાલ ચૌધરીના ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો તાંત્રિકવિધિ માટે જંગલી પ્રાણી લાવ્યા છે એવી બાતમીના આધારે વનવિભાગ અને પોલીસ ટીમે છાપો મારતા ત્યાંથી કીડીખાઉ (પેગોલીન) વન્યપ્રાણી મળી આવ્યું હતું.સાથે છ ની અટક કરાઈ છે.અને સાતને વોન્ટેડ જાહેર કરી,બાર લાખની કિંમતની બે કાર જપ્ત કારી પોલીસે FIR દાખલ કરી છે.આ પ્રાણીની કિંમત ૩૫ લાખ રૂપિયા બોલાય છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
