જામનગરમાં મિશ્ર ઋતુ વચ્ચે ટાઢોડાનું જોર વધ્યું

જામનગરમાં મિશ્ર ઋતુ વચ્ચે ટાઢોડાનું જોર વધ્યું
Spread the love

જામનગરમાં શુક્રવારે લઘુતમ તાપમાન વધુ સવા ડીગ્રી નીચે સરકતા અને ૨૧.૮ ડીગ્રીએ સ્થિર થતા વહેલી સવારે વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી. મહતમ તાપમાન અડધો ડીગ્રી વધી ૩૪.૫ ડીગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ સ્થિર રહેતા ઉકળાટ અને બફારાથી શહેરીજનોએ રાહત અનુભવી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

untitled-16_1573506656.jpg

Right Click Disabled!