જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તેથી બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યું

જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તેથી બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યું
Spread the love
  • જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તેથી બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યો….
  • વનવિભાગ દ્વારા પાંચ દિવસની આગાહી જાહેર કરી છે ત્યારે જાફરાબાદના દરિયા પવન સાથે મોટા મોટા મોજા ઉછાળી રહ્યા છે…..
  • જાફરાબાદના દરિયામાં કરન્ટ હોવા થી તંત્રએ એલર્ટ જાહેર કરવામાં આવ્યો…..
  • અવાજના માછીમારોને દરિયામાં ન જવા તંત્ર દ્વારા ખાસ સુચના આપવામાં આવી છે….
  • દરિયા આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ન જવું…..
  • દરિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે….

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20201016-WA0042-2.jpg IMG-20201016-WA0041-1.jpg IMG-20201016-WA0043-0.jpg

Right Click Disabled!