કડીમાં મેડિકલ વેસ્ટ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી
Post Views:
665
- મેડિકલવેસ્ટ મામલે ક્રિષ્ના, હરજીવન હોસ્પિટલ અને ડો.ગૌરાંગ પટેલ સામે થઈ શકે છે તપાસ..!
- કડી મેડિકલવેસ્ટ જાહેરમાં નિકાલ કરાયો હોવાનો મામલો
- જગૃત નાગરિકની રહુઆત આધારે પોલીસે પંચનામું કર્યું
- પોલીસ પંચનામું કર્યા બાદ પણ જવાબદાર આરોગ્ય અને પ્રદુષણ નિયંત્રણ તંત્ર નિદ્રાધીન
- આરોગ્ય અને પ્રદુષણ નિયંત્રણ તંત્રની આંખ ઉઘાડવા પોલીસે TDOને પત્ર લખી જાણ કરી
- TDO એ કડી આરોગ્ય વિભાગ સહિતના જવાબદાર અધિકારીઓને લખ્યો પત્ર
- મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા TDOએ જવાબદાર વિભાગને પત્ર દ્વારા જાણ કરી
- કડીના મેડિકલ વેસ્ટમાં પોલીસે તપાસ કરતા ઘટનામાં નવું જ પોત પ્રકાસ્યું
- મેડિકલ વેસ્ટમાં ડોકટર ગૌરાંગ પટેલનું કાર્ડ મળી આવ્યું
- મેડિકલ વેસ્ટમાં ક્રિષ્ના અને હરજીવન હોસ્પિટલના દર્દીઓની કેસ ફાઈલ મળી આવી
- મેડિકલ વેસ્ટ મામલે ક્રિષ્ના અને હરજીવન હોસ્પિટલ સહિત ડોકટર ગૌરાંગ સામે થઈ શકે છે તપાસ
- તપાસ મામલે આરોગ્ય અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ઢીલી નીતિ જોવા મળી
- કડીની જાગૃત જનતા મેડિકલ વેસ્ટ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહીની કરી રહી છે માંગ