હિંમતનગરના હિંદુ યુવા સંગઠન ધ્વારા તાલુકાના ગાંભોઇની પદની વરણી કરવામાં આવી

હિંમતનગરના હિંદુ યુવા સંગઠન ધ્વારા તાલુકાના ગાંભોઇની પદની વરણી કરવામાં આવી
Spread the love

હિન્દુ યુવા સંગઠન ભારત માં રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીર સિંહજી જાડેજા દ્વારા બધા રાજ્યો માં સ્થાપના થઈ ચૂકી છે, ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત દ્વારા ઉતર ગુજરાત ના બધા જિલ્લા, તાલુકા માં પદ ની વરણી કરવામાં આવી રહી છે. હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા અધ્યક્ષ સર્વીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ જસવંતસિંહ સોલંકી શહેર પ્રમુખ પ્રતિકભાઈ પટેલ દ્વારા જિલ્લા માં સેવાકીય કર્યો ચાલુ છે, અને જરૂરિયાતમંદ ને મદદ કરવામાં આવે છે.

હિંમતનગર અધ્યક્ષ પ્રફુલભાઈ સોની, મુકેશ સિંહ રાઠોડ (પ્રભારી હિંમતનગર તાલુકા), મિતુલભાઇ વ્યાસ, તેજસભાઇ પટેલ (તાલુકા મંત્રી) દ્વારા તાલુકા ના નવા પદાધિકારીઓ ની વરણી કરવામાં આવી, જેમાં ગાંભોઇ માં નગર અને ગામ ના ઉમંગભાઈ સુખડીયા (ગાંભોઈ નગર પ્રમુખ) ઓમપ્રકાશ ત્રિવેદી ગાંભોઈ નગર ઉપપ્રમુખ,બાલકૃષ્ણ ભાઈ પટેલ ગાંભોઈ (ગ્રામ્ય પ્રમુખ), ભરતસિંહ ચૌહાણ (ગ્રામ્ય ઉપપ્રમુખ), જયેશ સિંહ પરમાર (ગ્રામ્ય મહામંત્રી), રાજેન્દ્રસિંહ મકવાણા( ગ્રામ્ય મત્રી), નીલકંઠ ભાઈ ચૌહાણ ગાંભોઈ નગર મહામંત્રી ઉપેન્દ્રસિંહ ચૌહાણ (સહમહામંત્રી નગર), વિક્રમ સિંહ રાઠોડ (ગ્રામ્ય સંગઠન મંત્રી), ચેતનભાઈ ચૌહાણ (નગર સંગઠન મંત્રી), ભાવેશ કુમાર ઠાકોર (નગર સંગઠન મંત્રી), હસમુખ સોની (નગર સંગઠન મંત્રી), વસંત બારીયા નગર (સંગઠન મંત્રી) , વિરેન્દ્ર સિંહ મકવાણા (નગર સંગઠન મંત્રી) પદાધિકારીઓ ની વરણી કરવામાં આવી,હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા ના પદાધિકારી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી,

આ કાર્યક્રમ મા સંગઠન ના સંજય ગાંધી, મયુરભાઈ પ્રજાપતિ, મહેન્દ્રસિંહ રાણા,ગૌરવ દરજી, કીરપાલસિંહ ચાવડા, ગોપાલ સિંહ પરમાર, વિરાલભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200923-WA0173.jpg

Right Click Disabled!