રેપિડ રેલની વાસ્તવિક પ્રથમ લૂક જાહેર કર્યો ગુજરાતમાં બનશે ટ્રેનો

રેપિડ રેલની વાસ્તવિક પ્રથમ લૂક જાહેર કર્યો ગુજરાતમાં બનશે ટ્રેનો
Spread the love

અમદાવાદ સાવલી: દિલ્હીથી મેરઠ સુધી ફક્ત એક કલાકથી પણ ઓછા સમયમાં મુસાફરી પુરી કરવાનો દાવો કરતી રાષ્ટ્રીય રાજધાની પરિવહન નિગમ પોતાના કામને આગળ વધારવા જઈ રહ્યા છે. રોજ રેપિડ રેલની વાસ્તવિક લૂક જાહેર કર્યો છે. જેમાં દેખાડવામાં આવ્યુ છે કે, વાસ્તવમાં દિલ્હીથી મેરઠ સુધી રેપિડ રેલ્વે દોડતી વખતે કેવી દેખાશે. જેની સમગ્ર તૈયારી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં રેપિડ રેલ્વે એક કાલ્પનિક લૂક બતાવવામાં આવતો હતો.

rcOX6l9I.jpg

Right Click Disabled!