હળવદ મહર્ષિ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણો પ્રાપ્ત

હળવદ મહર્ષિ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણો પ્રાપ્ત
Spread the love

મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા, JEE પરીક્ષા અને ગુજકેટ પરીક્ષા બાદ NEET પરીક્ષામાં પણ મેદાન માર્યું છે અને ઝળહળતું પરિણામ મેળવી હળવદ અને શાળાનું ગૌરવ વધાર્યું છે NEET ૨૦૨૦ પરિણામમાં કણસાગર અવની ૭૨૦ માંથી ૫૯૧ માર્ક્સ, ઝાલા ક્રિપાલ ૫૭૦ અને પટેલ ટ્વિંકલ ૫૦૭ માર્ક્સ મેળવી ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે જે તમામ સિતારાઓને સંસ્થાના એમડી રજનીભાઈ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા છેટ

IMG-20201018-WA0021.jpg

Right Click Disabled!