જિલ્લા-તાલુકા પંચાયતોની મતદાર યાદી પ્રસિદ્ધિ અંગે જાણવા જોગ

જિલ્લા-તાલુકા પંચાયતોની મતદાર યાદી પ્રસિદ્ધિ અંગે જાણવા જોગ
Spread the love

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના જાહેરનામાં અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી ત્રણ માસ માટે મુલતવી રાખવામાં આવેલી હોઈ, જેથી ચૂંટણીઓના મતદાર યાદી કાર્યક્રમ મુજબ દાવા અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ, આખરી નિર્ણય કરવાં માટેની તારીખ અને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિની તારીખ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ સુરત, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તરફથી જણાવાયું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

gujarat-voter-id-download-1280x720.jpg

Right Click Disabled!