વલાસણથી રવિપુરાની વચ્ચે તંત્ર દ્વારા ઝાડ કાપવાથી ટ્રાફિક જામ

વલાસણથી રવિપુરાની વચ્ચે તંત્ર દ્વારા ઝાડ કાપવાથી ટ્રાફિક જામ
Spread the love

વલાસણ અને રવિપુરા વચ્ચે માર્ગ અને મકાન વિભાગ.દ્વારા આવતા જતા વાહન ચાલકો ને મુશ્કેલી પડી હતી ઝાડ રોડ ઉપર કાપતા વાહન vyvha ખોરવાયો હતો. ચરોતર ની મોટી હોસ્પિટલ એટેલે મેડિકલ એકસો આઠ તસવીર માં દ્રશ્યમાન થાય છે જો આવો ટ્રાફિક જામ કરવામાં આવે તો કોઈ દર્દી નો જીવ જવાની સંભાવના રહેલી છે તેની જવાબદારી કોની છાશવારે ઝાડ કાપીને તંત્ર દ્વારા લોકોને પરેશાનીમાં મૂકવા ટેવાયેલી છે તેવું વાહનચાલકો કહી રહ્યા છે ત્યારે આ કોરોનાની મહામારીમાં લોકોને મુશ્કેલી ન પડે તેવી કાળજી રાખવી પડે વારંવાર ઝાડ કાપવાથી રોડ તૂટી જાય છે તેની જવાબદારી કોની શું તંત્રની કામગીરી મલાઈ ખાવાની છે તેમ રાહદારીઓ જણાવી રહ્યા છે.

હરીશ પટેલ / વિપુલ સોલંકી

IMG-20200925-WA0115.jpg

Right Click Disabled!