ઉકાઈની સપાટી 343.60 ફૂટ : ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડી 46000 ક્યુસેક કરાયું

ઉકાઈની સપાટી 343.60 ફૂટ : ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડી 46000 ક્યુસેક કરાયું
Spread the love

ઉકાઈ ડેમમાંથી છેલ્લા બે દિવસમાં ૨.૧૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં, તંત્રએ ૬૫,૦૦૦ કયુસેક આવકની સામે ૪૬,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખ્યું છે.હાલમાં ડેમની સપાટી ૩૪૩.૬૦ ફૂટ ઉપર પોહચી છે.હાલમાં ઉપરવાસમાંથી પાણીની જેટલી આવક થાય એટલું જ પાણી છોડવાનો નિર્ણય તંત્રએ લીધો છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG_20200922_090250.jpg

Right Click Disabled!