વડાલી : શ્રી અર્બુદા યુવક મંડળ દ્વારા પગપાળા સંઘનું પ્રસ્થાન

વડાલી : શ્રી અર્બુદા યુવક મંડળ દ્વારા પગપાળા સંઘનું પ્રસ્થાન
Spread the love

સાબરકાંઠા જિલ્લા ના વડાલી શહેર માં વસતા ચૌધરી આજના સમાજના લોકોની કુળદેવી અર્બુદા માતાજી અને અર્બુદા ધામ આજે વડાલી શહેરમાં વસતા ચૌધરી સમાજના ભાઈઓ બહેનો દ્વારા પગપાળા જનાર રથનું પૂજન આરતી કરાઈ ત્યાર બાદ 50 ભાઈઓ દ્વારા માં અર્બુદાનો રથ લઈને ગઢ બાસના જવા થયા રવાના.
અર્બુદા યુવક મંડળ દ્વારા છેલ્લા 8 વર્ષ થી પગપાળા સંગનું આયોજન કરવામાં આવે છે.

આ પગપાળા સંગ 3 દિવસે અર્બુદા ધામ પહોચશે અને માં અર્બુદાના દર્શન કરી સંગના તમામ માય ભક્તો માતાજીના આશીર્વાદ લેશે અને તમામ ખર્ચ સંગમાં નિકળનાર ભાઈઓ પોતાની રીતે જ કરે છે આમ સામાજિક એકતા અને ભક્તિભાવ સાથે આજે વડાલી શહેરમાંથી અર્બુદા માતાજીના પગપાળા રથનું પ્રસ્થાન થયું હતું જે સમયે સમાજના અગ્રણી ડાહ્યાભાઇ પટેલ સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)

IMG-20210122-WA0043.jpg

Right Click Disabled!