વડાલી પોલીસને મળી વધુ એક સફળતા

વડાલી પોલીસને મળી વધુ એક સફળતા
Spread the love

સાબરકાંઠા વડાલી પોલીસ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ગુરુવાર ના રોજ ને વધુ એક સફતા મળી, પ્રાંતિજ પોલીસ સ્ટેશનના છેલ્લા પાંચેક વર્ષથી પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ગાંધીનગર જીલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ પોલીસ મહા નીરીક્ષક સા.શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધિનગર વિભાગ ગાંધિનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે એન્વયે મે નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી ડી.એમ.ચૌહાણ ઈડર વિભાગ ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી પી.પી.જાની તથા સ્ટાફના પો.કો, કેતનકુમાર રમેશભાઈ બ.નં : -૮૭૩ તથા પો.કો વિષ્ણુસિંહ લક્ષ્મણસિંહ બનં : -ર ૬૪ તથા અ.લો. કમલ રણજીતભાઈ બ.નં : -૦૭૨પ તથા અ.લો.ર હર્ષકુમાર નટવરભાઈ બનં : -૦૫૪૭ વિગેરે સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપી બાબતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા વડાલી શાક માર્કેટ પાસે પહોચતાં અમોને ખાનગી બાતમીદરથી બાતમી ?હકિકત મળેલ કે , પ્રાંતિજ પો સ્ટેશન જીઃ- સાબરકાંઠાના થર્ડ પાર્ટ ગુ .ર . નં : પ ૪૪૩ / ૨૦૧૫ પ્રોહી એક્ટ કલમઃ -૬૬ ( ૧ ) બી , ૬૫ ( એ ) ઈ .૧૧૬ ( બી ) ૮૧.૮૩ મુજબના કામનો નાસતો ફરતો આરોપી કોન્તીભાઈ ઉર્ફે વકીલ કાવાભાઇ જાતે ભગોરા ઉંમર.૩૫ રહે.ગામ – ધામોદ તા : -વિછીવાડા જીઃ – ડુંગરપુર ( રાજસ્થાન ) વાળો કે જેણે શરીરે સફેદ કલરનું શર્ટ તથા છિકણી કલરનું પેન્ટ પહેરેલ છે . જે વિજયનગર ત્રણ રસ્તા નિલકંઠ હોટલ સામે રોડની સાઈડમાં બેઠેલ છે . વિગેરે બાતમી હકિકત અન્વયે બાતમીવાળી જગ્યાએ વિજયનગર ત્રણ રસ્તા ખાતે જઈ તપાસ કરતાં સદરી નાસતો ફરતો આરોપી કાંન્તીભાઇ ઉર્ફે વકીલ કાવાભાઈ જાતે ભગોરા ઉવ .૩૫ રહે.ગામ – ધામોદ તા : -વિછીવાડા જી – ડુંગરપુર
( રાજસ્થાન ) વાળો મળી આવતાં તેને કલાક ૨૦/૩૦ વાગ્યે પકડી અટક કરી આગળની કાર્યવાહી સારૂ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે . વડાલી પોલીસ નાઓને પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

IMG-20200924-WA0170.jpg

Right Click Disabled!