વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ વિજય પટેલ દ્વારા ગામ રામપુર વાસણા વિસ્તારની મુલાકાત

વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ વિજય પટેલ દ્વારા ગામ રામપુર વાસણા વિસ્તારની મુલાકાત
Spread the love

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ના રામપુર વાસણા ખાતે 21 સપ્ટેમ્બર 2020 ને સોમવારના રોજ વડાલી તાલુકા પંચાયત ના પ્રમુખ વિજય પટેલ દ્વારા ગ્રામજનો ની લીધી મુલાકાત, મુલાકાતમાં પાંચ વર્ષમાં કરેલ વિકાસના કાર્યો ને લઈ અને નવીન વિકાસ ના મજૂર કરેલા કામોની ગામના લોકો સુધી માહિતકાર અને માર્ગદર્શન આપવા સારુ ગામ આગેવાન યુવાનો ની મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન ગામના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો હતો જે સમયે ઉપસ્થિત કાંતિભાઈ પટેલ વડાલી તાલુકા પંચાયત સદસ્ય , કમલેશજી ઠાકોર , અર્જુનજી ઠાકોર , રાજુજી ઠાકોર, રણછોડજી ઠાકોર , જીવાજી ઠાકોર અને રામદેવ મંડળ ના યુવાનો સહીત ના અગ્રણીઓ હાજર રહયા હતા.

રિપોર્ટ : કિરણ ખાંટ (સાબરકાંઠા)

4-2.jpg 2-1.jpg 1-0.jpg

Right Click Disabled!