વડાલીમાં આત્મનિર્ભર યોજના હેઠળ વેસ્ટીજ માર્કેટીંગની યોજના શો રૂમ મારફતે ખુલ્લી મુકાઈ

Spread the love

સાબરકાંઠા વડાલી શહેરના પ્રવેશ દ્વારમાં જ વેસ્ટીજ માર્કેટીંગ પ્રા ઇવેટ લિમિટેડ કમ્પનીની આત્મનિર્ભર યોજના હેઠળ નો શો રૂમ આજે વિધાન સભાના પૂર્વ ઉમેદવાર રામ ભાઈ સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ઈશ્વર ભાઈ સગર અને નગરપાલિકાના અન્ય તમામ સભ્યો ની સાથે સામાજિક આગેવાન અને દાતા નટુ ભાઈ સોલંકી ઇસરવાળાની સાથે સુરેશ સિંહ સોલંકીની સાથે હાથરવાના અમૃત ભાઈ પટેલની સાથે કમ્પનીના યુ.સી.ડી.જીતેન્દ્ર ભાઈ પટેલ ગૌરવ ભાઈ પટેલની સાથે ધર્મિષ્ઠા બેન પટેલની સાથે ડાયમંડ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ પટેલ અને વડાલી શહેરના સામાજિક આગેવાનોની હાજરીમાં ઘર વપરાશની તમામ આઇટમો ખેતી ની તમામ જરૂરી દવા ઓ બિયારણો સહિત કનજુમર્સ સહિત તમામ પ્રોડક્ટનું સેલિગ કમ્પનીની સિસ્ટમ થી આધારકાર્ડ સહિત લીક કરવાથી ખરીદી શકશે જેમાં ખર્ચ માંથી આવક ઉભી કરવાના આશય સાથે વ્યક્તિ પોતેજ આત્મનિર્ભર બની શકે એ બાબત ખાસ છે.

આ પ્રસંગે સામાજિક દાતા નટુ ભાઈ ની હાજરી ખાસ બની હતી સમય ની સાથે હેલ્થ ની પણ તમામ આઇટમો આ વેસ્ટીજ માર્કેટીંગ માં ઉપલબ્ધ છે ગ્રાહકો ને સીધું જ વેચાણ ડાયરેકટ માર્કેટીંગ થાય છે તેથી ગ્રાહક ને પણ ફાયદો થયા છે આમ રાજકીય આગેવનો ની હાજરી અને સામાજિક આગેવનો ની હાજરીમાં વેસ્ટીજ માર્કેટીંગ ખુલ્લું મુકાયું હતું..વડાલી શહેર માં વેસ્ટીજ. માર્કેટીંગ ના પ્રોપરાઈટર રમેશ ભાઈ ઉન્નતિ વાળા એ આશા વ્યક્ત કરી હતી કે આવનાર સમય હવે લોકો આંતનિર્ભર બનશે જેમાં વેસ્ટીજ પરિવાર એક કડી રૂપ કાર્ય કરશે..

Right Click Disabled!